રેનસમ વાયરસ ની કોઇ એક પેટર્ન નથી. તે અલગ - અલગ સર્વર થી અલગ - અલગ લીંક થી તમારી સીસ્ટમ - સર્વર મા કે ડીવાઇઝ પર હાવી થઇ શકે છે.
- જીઓ ની મફત સ્કીમ
- વોટ્સ એપ નવા કલરમા
- ઓફ લાઇન વોટ્સ એપ
- સરકારી યોજનાઓ બાબતે જાણો
- કેજરીવાલ ના કૌભાંડ અહી છે.
- ઐશ્વર્યા રાયે સલમાન ખાન ને ઝાપટ મારી
- રાહુલ ગાંધી છોટા ભીમ જોતો પકડાયો
- સની લીયોની ની હોટેસ્ટ ક્લીપ
- પ્રિયંકા ચોપડા હાઉ પ્રોફાઇલ સેક્સ રેકેટ મા ધરપકડ ક્લીક કરી જુઓ સમાચાર
- દિલ્હીમાં કરા નો વરસાદ ફોટા જુઓ ક્લીક કરીને
- આપ ના મંત્રીની સેક્સ ટેપ જોવા ક્લીક કરો
- GST ના અમલ બાબતે એક્સપર્ટ CA દ્વારા તૈયાર કરેલ પ્રેસન્ટેશન જોવા ક્લીક કરો
- યોગીજી એ લીધેલ નવુ પગલું જોવા ક્લીક કરો
- વિન્ડોઝ નું નવુ વર્જન ઇન્સટોલ કરો મફત મા, માત્ર એક ક્લીક થી
- તમારી ફેસબુક મિત્ર એ તમને મોકલેલ ઇન્વીટેશન
- આઇફોન ૭ માત્ર ૧૫૦૦૦ મા
- ઓપો ફોન એમેઝોન ઓફર
- એમેઝોન મા અત્યારે નોંધણી કરાવો અને ૨૦૦૦ ની ચિજ વસ્તુઓ મફત મા મેળવો.
આવી અનેક બાબતો અમુક લીંક સાથે આવે છે જેમાં ક્લીક કરવાથી તમારા કોમ્યુટર કે સિસ્ટમ મા તમે રેનસમ વાયરસ ને એન્ટર કરી ઇન્સટોલ કરવા સહમતિ આપો છો.
આ વાયરસ jepg, gif, xls, word જેવા અનેક ફોર્મેટ મા લીંક અપ થઇ તમારી સિસ્ટમ પર આવી શકે છે.
આ વાયરસ તમારી સિસ્ટમ ની અમુક ફાઇલ - ફોલ્ડર જે તમે રોજ યુઝ કરતા હો છો તે શોધે છે તે માટે ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલ ચેક કરે છે અને પછી અંતે તે ફાઇલ નું ફોરમેટ ચેન્જ કરી નાંખે છે અને જેથી તમે જો તે ફાઇલ ફરી થી ઓપન કરવા જાઓ તો યા તો શોધી શકતા નથી યા તો ખોલી શકતા નથી.
અમુક અમુક વખતે આવી ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલો ને આ વાયરસ માલવેર બનાવી દે છે જેથી તમે જ્યારે તે ઓપન કરવા પ્રયત્ન કરો ત્યારે વાયરસ ચાલુ થઇ જાય.
હવે આપની સ્ક્ીન પર રેનસમ નો મેસેજ આવે છે જે કહે છે ૫ દિવસમાં આટલા રુપિયા (બીટકોઇન) આપો અને આપનો ડેટા પાછો મેળવો. નિર્ધારિત સમયમાં બીટકોઇન ન આપનાર પાસે થી વધુ બીટકોઇન ની માંગણી થાય છે. જે પુર્ણ ન થતા આપણે આપણો ડેટા સંપુર્ણ પણે ગુમાવવો પડે છે.
આવુ ન થાય તે માટે
- પેન ડ્રાઇવ નો ઉપયોગ ટાળો
- અજાણ્યા લોકો નો ઇમેઇલ ચેક ન કરો
- જાણીતા વ્યક્તિઓ પાસે થી આવેલ નવિન પ્રકારના વિષયો વાળા ઇ મેઇલ ને અવગણી નાખો.
- નવી વેબસાઇટો સર્ફ કરવાનું ટાળો
- રોજ નું રોજ બેકઅપ લો
- ઓનલાઇન બેકઅપ પર પુરો ભરોષો ન રાખો
- અગત્યના ડેટા સાચવતી સિસ્ટમ નેટ કનેક્શન રાખવું જરુરી ન હોય તો ન રાખો.
- લોભામણી વોટ્સએપ પોસ્ટ વિચાર્યા વગર ક્લીક ન કરો.
- રેનસમ વાયરસ જો તમારા કોમ્યુટર મા આવે તો તે કોમ્યુટર તુરંત બીજી સીસ્ટમ થી અલગ કરી નાખો.
- વિશ્વાસ પાત્ર વાયરસ કંટ્રોલ સોફ્ટવેર રાખો અને તેને હંમેશ ઓન રાખો
તકેદારી જરુરી છે.
Click here for amdavad press note